પ્રણામ, યુગપ્રધાન આચાર્યસમ પૂજ્ય ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજા ની આજે દ્વિતીય પુણ્યતિથી છે. “સવિ જીવ કરું શાસન રસી” ની ભાવના ને સાચા અર્થ માં મૂર્તિમંત કરી ને જે જીવન જીવી ગયા એવા લાખો યુવાનો ના રાહબર, સિંહગર્જના ના સ્વામી અને જિનશાસન ના અણનમ યોદ્ધા એવા પૂજ્ય ગુરુદેવ ના વિચારો વિશ્વ સમક્ષ પહોચાડવા…