પૂજ્ય ગુરુદેવ ની વેબસાઇટ નું અનાવરણ

પ્રણામ, યુગપ્રધાન આચાર્યસમ પૂજ્ય ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજા ની આજે દ્વિતીય પુણ્યતિથી છે. “સવિ જીવ કરું શાસન રસી” ની ભાવના ને સાચા અર્થ માં મૂર્તિમંત કરી ને જે જીવન જીવી ગયા એવા લાખો યુવાનો ના રાહબર, સિંહગર્જના ના સ્વામી અને જિનશાસન ના અણનમ યોદ્ધા એવા પૂજ્ય ગુરુદેવ ના વિચારો વિશ્વ સમક્ષ પહોચાડવા…

Read More

ગુરુદેવ ના ગુણવૈભવ

કરૂણા એવું કેહવાય છે કે “કરૂણા” એ બધા તીર્થંકરો ની માતા છે અને બેશક ગુરૂદેવ એક અરિહંત નો આત્મા હતો એથી જ “કરૂણા” એમના હૃદય માં 24×7 અને 365 દિવસો વહેતી હતી. ગુરૂદેવ બાળપણમાં જિજ્ઞાસુ અને એમની કરૂણા ગરીબ લોકો માટે જોડાયેલ હતી. એમની માતા સુભદ્રાદેવી એ પોતે જમે એ પેહલા કુતરા ને રોટલી ખવડાવવી…

Read More

Sasan Prabhavana of Gurudev

Param Pujya Shri Chandrashekhar Vijayji Maharaj Saheb was just like a tree which used to give shade to the people who do not even demand it. In our shasstriya language this quality is said as “Nishkaaran Bandhu”!! To help became a nature of him.He never took the “Aachaarya” post in his life but he earned…

Read More

ગુરુદેવ ની શાસન પ્રભાવના

પરમ પૂજ્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એક એવું વૃક્ષ હતું કે એવા લોકો ને છાયડો આપતા કે જેઓ એમની પાસે માંગતા પણ નહિ. આને આપણી શાસ્ત્રીય ભાષા માં “નિષ્કરણ બંધુ” ના નામ થી ઓળખાય છે. લોકો ને મદદ કરવી એ એમનો સ્વભાવ હતો. એમણે પોતાની જીંદગી માં ક્યારેય “આચાર્ય” પદ સ્વીકાર્યું નહોતું પરંતુ પોતાની…

Read More

Diksha and Muni Jeevan of Gurudev

He used to listen for hours and even after the completion of shibirs, he used to seat at the corner of the shibir hall and cry for hours and hours. The will and desires that were created in previous birth strongly, became quite clear and brawny.He announced his decision of Sansaar Tyaag at home and…

Read More

ગુરુદેવ ની દીક્ષા અને મુની જીવન

પૂજ્ય ગુરુદેવ કલાકો સુધી વૈરાગ્યદેશના દક્ષ આચાર્ય શ્રી ભુવનભાનુંસુરીજી મહારાજ સાહેબ ની શિબિર માં એમના વ્યાખ્યાનો સાંભળતા અને શિબિર પત્યા પછી પણ ખૂણા માં બેસી ને કલાકો સુધી રડ્યા કરતા. તેમના પુર્વજનમ ની ઈચ્છાઓ તદ્દન સ્પષ્ટ અને તાકાતવર બની હતી. એમણે પોતાના સંસાર ત્યાગ ના નિર્ણય ને પરિવાર સમક્ષ રાખ્યો અને પહેલા ની જેમ જ…

Read More

Childhood of Gurudev

All children are Gift of God but few of them are “the choosen one”. Since very childhood pujya Gurumaa possessed all the qualities that made him unique from the other kids.His was named Indravadan by his parents, Kanti bhai & Subhadra ben. He was probably not looking like Indra but his Punya, dignity and satva…

Read More

ગુરુદેવ નું બાળપણ

બધા બાળકો ઈશ્વરના ભેટ છે પરંતુ તેમાંના થોડા “અપવાદ” હોય છે. બાળપણ માં જ ગુરુદેવ એ એવા ગુણો કેળવી લીધા હતા કે જે તેમને બીજા બધા બાળકો થી અલગ કરતા હતા. તેમના માતા-પિતા સુભદ્રાબેન અને કાન્તિલાલ એ તેમનું નામ “ઇન્દ્રવદન રાખ્યું હતું. કદાચ તેઓ ઇન્દ્ર જેવા લગતા નહોતા પરંતુ તેમનું પુણ્ય, પ્રતિષ્ઠા અને સત્વ ઇન્દ્ર…

Read More

Short Introduction of Gurudev

Name: Param Pujya Shree Chandrashekhar Vijayji Maharaja Birthdate: Samvat. 1990, Fagan Sud Pacham, Date:18-1-1934 BirthPlace: Irla, Mumbia Native Place: Radhanpur, Gujarat Mother: Shubhadraben Father: Kantilal Sansari Name: Indravadan Brother: Prafulbhai Sisters: Manjulaben, Niruben Study: 10th Standard (Metric) Diksha Day: Samvat 2008, Vaisakh Vad-6, Date:15-5-1952 Diksha Place: Motisha Jain Temple Rang Mandap, Bhaykhalla, Mumbai Gurudev: Siddhantmahodidhi…

Read More

ગુણવંતા ગુરુદેવનો સંક્ષિપ્ત પરિચય

નામ: પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજા જન્મદિવસ: સં. 1990, ફાગણ સુદ પાંચમ, તા.: 18-1-1934 જન્મસ્થળ: ઈર્લા, મુંબઈ મૂળવતન: રાધનપુર, ગુજરાત માતાશ્રી: સુભદ્રાબેન પિતાશ્રી: કાંતિલાલ સંસારી નામ: ઇન્દ્રવદન ભાઈ: પ્રફુલભાઈ બહેનો: મંજુલાબેન, નીરુબેન વ્યવહારિક અભ્યાસ: ધોરણ-10 (મેટ્રીક) દીક્ષાદિવસ: સં. 2008, વૈશાખ વદ-6, તા.: 15-5-1952 દીક્ષાસ્થળ: મોતીશા જૈન દેરાસર રંગમંડપ, ભાયખલા, મુંબઈ ગુરુદેવશ્રી: સિદ્ધાંતમહોદધિ પૂજ્ય…

Read More