Click on top right corner of a book to start reading online.
About this book
પૂજ્યશ્રીના કેટલાક “વિશિષ્ટ” પ્રવચનોના “વિશિષ્ટ”પદાર્થોને કંડારતુ આ પુસ્તક ખરેખર “વિશિષ્ટ” છે.
સંસારી સુખની કારમી અસારતા પૂજ્યશ્રીએ વિવિધ લેખો દ્વારા સુસ્પષ્ટ કરી છે. ભોગસુખની ભયંકરતા અને મોક્ષસુખની ભદ્રંકરતા સમજાયા વિના ન જ રહે તેવી સરળ શૈલીમાં આ લેખનકાર્ય થયું છે.
“હે માણસ! છેવટે તું માણસ થાઃ સુખી થાઃ ર્સ્વગે જા” - પ્રકરણમાં પૂજ્યશ્રીએ “ માણસ” -ની વ્યાખ્યા સુપેરે આલેખી છે. “ સુખી કોણ ?” - આ અંગે પણ સુંદર ચિંતન- નવનીત પીરસ્યુ છે.
વીર વગેરે ત્રણ મંગલોનું સુંદર સ્વરૂપ પૂજ્યશ્રીએ જણાવ્યું છે.
વિશ્વકલ્યાણનું મૂળ “કરૂણા” ને જણાવીને પ્રભુ મહાવીરદેવની અદ્ભુત કરુણાના સુંદર પ્રસંગોનું વાંચન તારક દેવ પ્રત્યે અહોભાવ-વૃધ્ધિ કરાવ્યા વિના ન જ રહે.
કમ સે કમ મહત્વની ચાર હિંસાઓ-માતાપિતાને ત્રાસ, ગર્ભપાત,ડાયવોર્સ(છૂટાછેડા) નોકરોનું શોષણ- બંધ કરવાની કરુણાર્દ્ર પૂજ્યશ્રીએ ભારપૂર્વક ભલામણ કરી છે.
વિશ્વમાં ચાલતા ભયંકર હિંસાના તાંડવને નાથવા માટે પૂજ્યશ્રી ખૂબ ચિંતિત છે. આ હિંસાતાંડવની ઉપેક્ષા નહિ કરવા ખાસ ભાર આપ્યો છે. જ્યારે દેશમાં ગરીબીનો વ્યાપ વધુ પ્રમાણમાં છે ત્યારે જીવનભર માટે તમામ ફેશનો+વ્યસનોનો ત્યાગ કરવાનું દયાળુ પૂજ્યશ્રી ખાસ જણાવે છે.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Shree Arihant Parmatma ni deshna no sar: Hey jiv! Tu bijana dukho ne dur karvano prayatna kar. Hey jiv! Tu tara dosho ne dur karvano prayatna kar.
Chandrashekharvijayji M.S.
Dhikkar thi jeet melava karta to vatsalya thi haar paamvi sari che..
Chandrashekharvijayji M.S.
Sadguru pase tamara sagda papo nu prayschit karo. Pachi...Navu Prabhat...Navu Jeevan...
Chandrashekharvijayji M.S.
Kam Khana...Gam Khana...Nam Jaana...
Chandrashekharvijayji M.S.
Jo Sikshak Baa bane ane Baa Sikshak bane to Baal Sanskaran Apporav bani jaay