Click on top right corner of a book to start reading online.
About this book
પૂજ્યશ્રીએ સંવેદનશીલ ભાષામાં આજના યુવાનની જીવનકથા ‘યુવાનના સ્વમુખે’ ખૂબ સચોટ રીતે વર્ણવી છે.
પરમેશ્વર સમક્ષ પોતાની દર્દીલી દાસ્તાનને આંસુ સાથે આ યુવાન પ્રગટ કરી રહ્યો છે. સહુ પ્રથમ આર્યદેશના મહાન આત્માઓની યશોગાથા આ યુવાને વર્ણવી છે.
૯-૧૦ વર્ષની ઉંમર થતાં કુમિત્રોની કુસોબતે આ યુવાન સિનેમાની લતે ચડયો. કુસંગ દ્વારા આ યુવાનના અનેક પ્રકારે અધઃપતનો શરુ થયા. પ્રણયકથાઓ, સહશિક્ષણે આ યુુવાનના જીવન ઉપર ફરી વળવા માટે સ્ટીમરોલરનું કામ કર્યુ. માતાપિતાની ધરાર ઉપેક્ષાથી આ યુવાન ઘણી બધી બાબતે તન-મન-ધનથી બરબાદ થયો.
શિક્ષકો વગેરે દ્વારા સંસ્કારી ઘડતરની ઘોર અવગણના થઇ.
અત્યંત વિકૃત જીવનની કલંક કથાનો કાળો ઇતિહાસ સર્જાઇ ગયો.
જાતીયતાની ‘ચળ’ બધી જ ભયજનક સપાટીઓને વટાવી ચૂકી હતી. એ ચળને શાંત કરવા અનેક રસ્તાઓ અપનાવવા છતાં તૃપ્તિ ન જ મળી. આમ આંતર-જીવનથી આ યુવાન મરતો ગયો અને અનેકોેને મારતો ગયો. દંભની કળા આ યુવાને એટલી બધી આત્મસાત્ કરી કે હજી આજ સુધી પણ કોઇ પકડી શકયું નથી.
‘સત્સંગ’ વિના ધર્મ નહીં સમજનારની કેવી બેઢંગી કુહાલત થાય છે, તેનું આબેહૂબ સ્વરુપ આ પુસ્તકથી જાણ્યા બાદ વાલીઓ જો ચેતી જાય તો ખૂબ સારું.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Shree Arihant Parmatma ni deshna no sar: Hey jiv! Tu bijana dukho ne dur karvano prayatna kar. Hey jiv! Tu tara dosho ne dur karvano prayatna kar.
Chandrashekharvijayji M.S.
Tamari dainik nondhpothi ma: 1) Roj ek saro vichar tapkavo 2) Roj ek saru kam kari teni nondh karo
Chandrashekharvijayji M.S.
Jo Sikshak Baa bane ane Baa Sikshak bane to Baal Sanskaran Apporav bani jaay
Chandrashekharvijayji M.S.
Jivta to haju pan avadse, Marta to kok ne j aavde
Chandrashekharvijayji M.S.
Sadguru pase tamara sagda papo nu prayschit karo. Pachi...Navu Prabhat...Navu Jeevan...