ધર્મનાશની ભેદી ચાલ

કુલ પૃષ્ઠો: 70

ડાઉનલોડ ની સંખ્યા: 88

વાંચન ની સંખ્યા:405

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
સ્વ- પર કલ્યાણકારી ધર્મતત્વને લીધે જ વિશ્વની સમસ્ત પ્રજા સુખ અને શાંતિથી જીવી શકે છે. કોઇ પણ જીવને નહીં મારવાના, સર્વ જીવોની હિત-ચિંતા કરવાના પાઠ એણે જ શીખવ્યા છે. માનવતા, કરુણતા, પ્રેમથી માંડીને સર્વસંગપરિત્યાગના ટોચકક્ષા સુધીના જીવનોનું પ્રદાન એણે જ કર્યુ છે. છેલ્લાં ૫૦૦ વર્ષોથી ધર્મધિક્કારનો એક અત્યંત ઘાતકી અને અત્યંત ભેદી પ્રવાહ વહેતો થઇ ગયો છે. આ કૂટનીતિના ઘડવૈયા છે, ઇસાઇઓ. આ દેશની પ્રજા અને સંસ્કૃતિનો નાશ કરીને દેશને આખો ને આખો કબજે લેવા માટે એમણે રાજકારણમાં બધી જ કૂટનીતિઓ- ભારત છોડીને ચાલ્યા જવાના દેખાવ સુધી - સંપૂર્ણ સફળતાપૂર્વક અજમાવી છે. ઇસાઇઓને વિશ્વમાં એક જ ઇસાઇ ધર્મ જીવતો રાખવો છે, અને એક જ ગૌર વર્ણની પ્રજા જીવતી રહેવા દેવી છે. ઇસાઇ સિવાયના સર્વ ધર્મો અને ગૌર વર્ણ સિવાયની (લાલ, પીળી, કાળી) પ્રજાઓનો નાશ કરવાનો એમનો એકમેવ કાર્યક્રમ છે. ઇસાઇઓએ આ કાર્યક્રમ ખૂબ જ ખંત, બુધ્ધિ અને ધીરજપૂર્વકનો ખૂબ જ ગણિતબધ્ધ, ખૂબ જ ભેદી કાર્યક્રમ તૈયાર કર્યો છે. સંપ્રદાયની જૂઠી વ્યાખ્યા કરીને ધર્મને જ ઉડાવી દેવાના ઇસાઇઓના પ્લાનને પૂજ્યશ્રીએ ઉઘાડો પાડયો છે. પૂજ્યશ્રીએ નાનકડી પુસ્તિકામાં ખૂબ જ મહત્વના મુદૃા રજૂ કરીને ખૂબ કમાલ કરી છે.
પાના પર જાઓ: